079‐22810638        prlkubernagariti@yahoo.co.in

સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, કુબેરનગર, અમદાવાદમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે

Click to View Application Form

Click to View Rules and Regulation for Job

 

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔધોગિક તાલીમ સંસ્થા,કુબેરનગર,ગેલેક્સી સિનેમા સામે,રેલ્વે અન્ડરબ્રીજ પાસે,કુબેરનગર,અમદાવાદ ખાતે ચાલતા NSQF/NCVT/GCVT/ટુંકાગાળાનાં મીકેનીકલ,સીવીલ,પેઇન્ટર,પ્રિન્ટીંગ,પ્લાસ્ટીક, ગુજરાતી સ્ટેનો,હેલ્થ સેનેટરી ગ્રુપનાં જુદા-જુદા વ્યવસાયોમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થારૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ્દ્ સેવાઓ માટે NCVT / GCVT દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સીલેબસ મુજબ અને આ ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી   તા.૨૯/૦૬/૨૦૧૯ સુધીમાં મળી જાય તે રીતે અરજીઓ મંગાવવામાં આવે છે. CITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. પ્રતિ કલાક રૂ‍‍‍!૭૫/- લેખે દૈનિક ૬ કલાક લેખે  રૂ!૪૫૦/- તથા માસિક રૂ! ૧૩૫૦૦/- ની મર્યાદામાં માનદ્દ્ વેતન મળવાપાત્ર છે. આ પ્રક્રીયા સંપુર્ણ મેરીટ આધારીત રહેશે. તેમજ સેવા વિષયક કોઈ હકક દાવાઓ મળવાપાત્ર રહેશે નહી તે મુજબનુ સ્ટેમ્પ પેપર પર બાહેધરીખત આપવાનું રહેશે. અરજીનો નિયત નમુનો આ સંસ્થાની વેબસાઇટ – www.itikubernagar.org ઉપરથી ઉપલબ્ધ બનશે.  

આચાર્ય,ઔધૌગિકતાલિમસંસ્થા,કુબેરનગર,અમદાવાદ.

Back

Address

Po.Kubernagar,
Near Railway Crossing,Ahmedabad-382340

Last Update on : 29/06/2019

Quick Contact

Tel : 079‐22810638
Mob : 079‐22810638
Email : prlkubernagariti@yahoo.co.in

Visitor Counter

Html Valid   Html Valid
Copyright © Govt Industrial Training Institute,Kubernagar . All rights reserved. | Designed & Developed By : pCube Software Solution.